Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાનાં ગોત્રી સ્થિત ઇસ્કોન મંદિર ખાતે ભગવદ્ ભક્તિનાં મહિમાનું આયોજન

વડોદરા ના ઇસ્કોન મંદિર ખાતે સનાતન વૈદિક સંત સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિર નાં પ્રાગણ માં પ્રભુ નાં પ્રાકટ્ય દિવસ નિમિતે સંત સંમેલન નું આયોજન સાથે ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે આજે સ્કૂલના બાળકો પણ આવ્યા હતા અને તેઓ એ પણ ભંડારા નો લાભ લીધો હતો મંદિર ખાતે ધાર્મિક મંત્રોચાર થી પૂજા અર્ચના કરાઈ મોટી સંખ્યા માં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા સાથે સંતો નું સ્વાગત કરવામાં આવ્યું હતું

Related posts

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ₹150ની બાબતને લઈ યુવક પર જીવલેણ હુમલાનો આક્ષેપ

admin

સાવલી તાલુકા માં યોજાયેલ ગ્રામપંચાયતની ચૂંટણીના મતગણતરી અને જીત ના જશન માં વરસાદ બન્યો વિલન

admin

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો

admin

Leave a Comment