36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

છોટાઉદેપુર જીલ્લાના સંખેડા તાલુકાના ભાનુંબેનને લગ્ન ના 16 વષ બાદ તંદુરસ્ત બાળકનો જન્મ થયો.

ડભોઇ વૈશાલી સોસાયટી ખાતે આવેલ ધૃવિલ નર્સિંગ હોમ હોસ્પિટલ ખાતે લગ્નજીવનના 16 વર્ષ ઉપરાંત થતાં સંતાન પ્રાપ્ત થતું ન હતું ઘણી બધી જગ્યાઓ પર મહિલા એ બાળક માટે ઈલાજ કરાવ્યો હતો.

ત્યારબાદ સારવાર માટે ધ્રુવીલ હોસ્પિટલ ડોક્ટર ધર્મેશ પટેલ નો સંપર્ક કરી છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર ગામના ભાનુબેન સંજયભાઈ તડવી ઉંમર વર્ષ 35 ના ઓએ બાળકનો ગર્ભ રહી જાય તે માટે ઈલાજ શરૂ કરતાં ડોક્ટર દ્વારા કાળજીપૂર્વક ઈલાજ ચાલુ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મહિલાને ગભૅ રહેતા 9 મહિના બાદ હોસ્પિટલમાંડીલેવરી થતા તંદુરસ્ત બાળકીને જન્મ આપતા પરિવારમાં વર્ષો પછી સંતાન પ્રાપ્ત થતા ખુશાલી વ્યક્ત કરી હતી અને ડોક્ટર ધર્મેશ પટેલ સહિત હોસ્પિટલના સ્ટાફ નો આભાર માન્યો હતો…

Related posts

વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારમાં વર્ષોજૂનું મહાકાય વૃક્ષ ધરાશાયી થતા નીચે પાર્ક કરેલ કાર સહિતના વાહનો દબાયા

admin

સર સયાજીરાવ ગાયકવાડની પ્રતિમા ને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

નાતાલ પર્વને લઈને વડોદરા ના રાજમાર્ગો પર સાન્તાક્લોઝ ના કપડા અને મુકુંટા નું વેચાણ જોવા મળ્યું..

admin

Leave a Comment