Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા એક પેડ માં કે નામ અંતગૅત વૃક્ષારોપણ કરવામાં આવ્યું

વડોદરા ના વોડૅ નં10 મા વાસણા રોડ ખાતે એક પાર્ટી પ્લોટ માં આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ ચિરાગ બારોટ વિસ્તારના કાઉન્સિલરો તથા પૂવૅ કાઉન્સીલર વંસત પટેલ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણમાં ભગવાન શંકરને સમર્પિત બીલી નુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

Related posts

હરિહર આશ્રમ થી કાવડીયા ચાણોદ જવા નીકળશે

admin

ગરબા રમતા રમતા રોમિયોગિરી કરી તો જેલ જવું પડી શકે છે ?

admin

પ્રાર્થના મુદ્દે આચાર્યને નોટિસનો વિરોધ, શિક્ષણ સંઘ દ્વારા આવેદન

admin

Leave a Comment