27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
પાદરાવડોદરા જિલ્લો

પાદરા તાલુકાના ચાણસદ ગામે પાડોશી બન્યો હેવાન

દારૂડિયા પડોશીએ બે વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

તાજીયા બતાવવાના બહાને બાળકીને આરોપી લઇ ગયો હતો

બે વર્ષીય બાળકી હાલ SSG વડોદરા ખાતે સારવાર હેઠળ

પાડોશી આરોપી બાળકીને કપડાં કાઢી ઘરે મૂકી ગયો

પોલીસે કરણ અર્જુન રાઠોડિયા ની કરી ધરપકડ

બાળકી ના પિતા દ્વારા આરોપી ને કડક સજા ની માંગ

Related posts

ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના ધર્મ પુરી સુધી રોડ ચાલુ વરસાદે ડામર રોડની કામગીરી

admin

ડભોઈ નગરપાલિકાની આગામી મુદત પૂરી થતાં રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની બેઠક રચના અંગેનુ જાહેરનામુ પ્રસિદ્ધ

admin

વડોદરા શહેરના જામ્બુઆ વિસ્તારના હેર સલૂનમાં થયેલી હત્યાનો મુખ્ય આરોપી ઝડપાયો

admin

Leave a Comment