હિસ્ટ્રીશીટરોએ જેલ બહાર આવી ગુના ને આપ્યો અંજામ
કાર માં મહિલાને લિફ્ટ આપવાના નામે બેસાડી
કંડારી ને બદલે અપહરણ કરી અન્ય સ્થળે લઈ ગયા
મહિલા ના ગળે ચપ્પુ મૂકી 70 હજાર ની કરી લૂંટ
લૂંટ કરી માર મારી બેભાન અવસ્થા માં દુમાડ ફેંકી ગયા
એલસીબીએ આરોપી અનિલ વાળા ની કરી ધરપકડ
આરોપી અનિલ વાળા રાજકોટ માં મર્ડર અને લૂંટ નો આરોપી હોવાનું સામે આવ્યું
પોલીસે અમદાવાદ પાસિંગ ની થાર કાર કબ્જે કરી મુદામાલ કબ્જે કર્યો
આરોપી સામે 5 જેટલા ખૂન, બળાત્કાર અને લૂંટ ના ગુના નોંધાયેલા છે
2022 માં જેલમાંથી જામીન મેળવી પેરોલ જમ્પ કરી ફરાર થયો હતો

