Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેર હોમગાર્ડઝ દ્રારા બાઇક રેલી

વડોદરા શહેર હોમગાર્ડઝ બાઈક રેલી કપુરાઈ પોલીસ સ્ટેશનથી નીકળી મકરપુરા, માંજલપુર, પાણીગેટ સીટી કુંભારવાડા રાવપુરા નવાપુરા વારસીયા વાડી પોલીસ સ્ટેશન બી ઝોનના તમામ 10 પોલીસ સ્ટેશન મળીને આજે બાઈક રેલી કાઢેલ હતી. બાઈક રેલી પાણીગેટ, માંડવી, ચાર રસ્તા ભગતસિંહ ચોક, ખંડેરાવ માર્કેટ રહીને કુબેર ભવન સમાપ્ત થયેલ હતી. 6 ડિસેમ્બરે હોમગાર્ડ સ્થાપના દિવસ હોવાથી આજે બાઇક રેલીનું આયોજન કરાયું હતું. જે પછી તા.5ના સ્વચ્છતા અભિયાન રાખેલ છે. સલાટવાડા બી ઝોન કચેરી ખાતે તથા છ ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના દિવસે રાવપુરા જિલ્લા ઓફિસે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલ છે. તા.6 ડિસેમ્બરના રોજ હોમગાર્ડ સ્થાપના દિવસે રૂટમાર્ચ રાખવામાં આવેલ છે. જેમાં શહેર પોલીસ કમિશનર તથા બાળુ શુક્લા, મુખ્ય દંડક ગુજરાત વિધાનસભા હાજર રહેનાર છે.

Related posts

ડભોઈ પોલીસે વિદેશી શરાબનો જથ્થો ઝડપી પાડયો

admin

વડોદરા શહેરમાં મંદિર તોડવાની નોટિસ ના મુદ્દે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ નો વિરોધ પ્રદર્શન કાર્યક્રમ કરી મેલડી માતાના મંદિરે આવેદન પત્ર આપ્યું

admin

વડોદરા રેલવે સ્ટેશન ખાતે 77મા ગણતંત્ર દિવસ નિમિત્તે સ્વૈચ્છિક રક્તદાન શિબિર યોજાઈ..

admin

Leave a Comment