વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલી મહેતા વાડીમાં મારામારી થતા બીજા ગ્રસ્તોને સારવાર અર્થે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર રાજેશ (રાજા) પરમારના પુત્ર તપન લઈ ગયો હતો જ્યાં બાબર નામના ઈસમે શિક્ષણ હત્યારથી તેના ઉપર ઘાટકી હુમલો કરતા તેની કરપરિણ હત્યા કરી હતી ત્યારબાદ, વડોદરા મહાનગરપાલિકા દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી ઠેર ઠેર ગેરકાયદેસરો દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો તેમજ શહેરના પદ અધિકારીઓ આ ઘટના વખોડી કાઢી છે અને આવી ઘટના વડોદરામાં નહીં બને અને એક દાખલારૂપી ઉદાહરણ બની રહે તેવા હેતુ સાથે સમગ્ર કામગીરી કરવામાં આવશે અને પરિવારને વહેલી તકે ઝડપી ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આજરોજ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કોર્પોરેટર રમેશ (રાજા) પરમાર ના પુત્રની પ્રાર્થના સભાનું નાગરવાડા મહેતાવાડી ના નિવાસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના પદ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વડોદરાના યુવા અને શિક્ષિત સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, બીજેપી પ્રદેશના પૂર્વ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, નગર પ્રાથમિક શિક્ષણ સભ્યના પૂર્વ ચેરમેન મિનેષ પંડ્યા, વોર્ડ નંબર 14 ના મ્યુનિસિપલ કાઉન્સિલર સચિન પાટડીયા, વડોદરા શહેર બીજેપી પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી, માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ, ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ, ઇસ્કોન મંદિરના મહંત નિત્યાનંદ સ્વામી, મ્યુન્સિપલ કાઉન્સિલર આશિષ જોષી,વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના નેતાઓ આ પ્રાર્થના સભામાં જોડાઈ પરિવારને સાંત્વના આપી હતી.
ત્યારે વડોદરાના યુવાને શિક્ષિત સાંકેત ડોક્ટર હેમાંગ જોશી એ આવી ઘટના વડોદરામાં ન બને તે માટે આવા ગેરકાયદેસરો દબાણો ઉજાગર કરવા પ્રજા અને મીડિયાને પણ અનુરોધ કર્યો છે.

