ગુજરાત ના સપુત અને કમૅનિષ્ઠતથા યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્ર મોદી ના જન્મ દિવસનિમિત્તે સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેયુર રોકડિયા દ્વારા જુદા જુદા કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું નારાયણ સેવા કાર્યાલયખાતે આધાર કાર્ડ કેમ્પ, રેશનકાર્ડ E-kyc કેમ્પ, આયુષ્માન વય વંદના કાર્ડ કેમ્પ નું ઉદ્ઘાટન કરી ની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ ધારાસભ્ય તથા મેયરશ્રી ની ગ્રાન્ટમાંથી એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જય પ્રકાશ સોની, મેયર પિન્કીબેન સોની, ધારાસભ્ય કેયુર રોકડિયા, શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે, વોર્ડ નંબર 8 અને 9 ના કામ છે કરો સહિત વોર્ડ નં ૮નીસંગઠનની ટીમ ઉપસ્થિતિ માં કાર્યક્રમ યોજાયો હતો. ગોરવા ગોરખનાથ મહાદેવ મંદિરમંદિર ખાતેવડા પ્રધાન નરેન્દ્ર મોદી ના દીર્ઘાયુ માટે પૂજાઅર્ચના તેમજ મહાઆરતી યોજવામાં આવી હતી. સહિત જુદા જુદા કાર્યક્રમો યોજી વડાપ્રધાન ના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી.

