Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા હિન્દૂ જાગરણ મંચ દ્વારા ગરીબ મહિલાઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું..

હિન્દૂ જાગરણ મંચ વડોદરા દ્વારા લક્ષ્મીપુરા શાકમાર્કેટ ની સામે ગરીબ મહીળા ઓ ને ધાબળા નું વિતરણ કરવા માં આવ્યું હતું હિન્દૂ જાગરણ મંચ વડોદરા હિન્દૂ ઓ ને જાગૃત કરવા નું કામ કરે છે અને સાથે સાથે દરેક વિસ્તાર માં જય અને મીટીગ તથા સભા નું પણ આયોજન કરે છે ત્યારે આવી ઠંડી માં ગરીબ મહિલા ઓ ને ધાબળા આપવાનું પણ આયોજન કર્યું હતું

Related posts

વડોદરાના બરાનપુરાથી દત્ત જન્મોત્સવના 50મા વર્ષે એક મુખી દત્ત મંદિર શોભાયાત્રા નીકળી

admin

સગીરે પંડાલમાં ઘુસી બે મૂર્તિ ખંડિત કરી દીધી

admin

વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાલી સુસેન ચાર રસ્તા પાસે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી….

admin

Leave a Comment