Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા હિન્દૂ જાગરણ મંચ દ્વારા ગરીબ મહિલાઓને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું..

હિન્દૂ જાગરણ મંચ વડોદરા દ્વારા લક્ષ્મીપુરા શાકમાર્કેટ ની સામે ગરીબ મહીળા ઓ ને ધાબળા નું વિતરણ કરવા માં આવ્યું હતું હિન્દૂ જાગરણ મંચ વડોદરા હિન્દૂ ઓ ને જાગૃત કરવા નું કામ કરે છે અને સાથે સાથે દરેક વિસ્તાર માં જય અને મીટીગ તથા સભા નું પણ આયોજન કરે છે ત્યારે આવી ઠંડી માં ગરીબ મહિલા ઓ ને ધાબળા આપવાનું પણ આયોજન કર્યું હતું

Related posts

ડભોઇ નર્મદા કેનાલનો બિસ્માર રોડ વાહનચાલકો માટે બન્યો આફત

admin

વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ અને દેવ્યાની રાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા ઇકોફ્રેંડલી” રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી.

admin

બરોડાડેરી ચેરમેન દિનુમામાંએ સાવલી ધારાસભ્યને જાહેરમંચપર ચર્ચાના મુદ્દે નિવેદનના પગલે સાવલી ધારાસભ્ય આવ્યાં મીડિયા સામે

admin

Leave a Comment