15 ઓગસ્ટ 79 સ્વતંત્ર દિવસ નિમિતે મિશન સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષ ની જેમ આ વર્ષે પણ બલ્ડ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
વડોદરા વાઘોડિયા વિસ્તાર માં પૂર્વ ધારાસભ્ય મધુ ભાઈ શ્રી વાસ્તવ અને તેમના પુત્ર પૂર્વ કાઉન્સીલર દિપક શ્રી વાસ્તવ એને મિશન સ્માઈલ ફાઉન્ડેશન કર્તા એવા નીલમ બેન શ્રી વાસ્તવ એને વડોદરા ના વિવિધ સંગઠનો દ્વારા વાઘોડિયા માં બલ્ડ કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું દર વર્ષ ની જેમ આ વર્ષ પણ બલ્ડ ડોનેટ કેમ્પ રાખવા માં આવ્યો હતો મોટી સંખ્યા માં લોકો એ બલ્ડ ડોનેટ કર્યું હતું એને મિશન સ્માઈલ ફાઉન્ડેશન દ્વારા સરકારી યોજના એને આયુષ્યમાન ભારત ની સેવા ગરીબ લોકો સુધી પહોંચાડે છે

