30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

15 મી ઓગસ્ટના દિવસે ધ્વજવંદન તેમજ રાષ્ટ્રગીત હરિફાઈ અને દિવ્યાંગ અને અંધજનો ને ભોજન આપવામાં આવ્યુ

15 મી ઓગસ્ટના દિવસે ની સહાય માનવસેવા કલ્યાણ સંઘ & શ્રી હરિ સેવા ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન તેમજ રાષ્ટ્રગીત હરિફાઈ અને દિવ્યાંગ અને અંધજનો ને ભોજન આપવામાં આવ્યુ

15 મી ઓગસ્ટ નિમિત્તે ધ્વજવંદન સાથે દેશપ્રેમની ઉજવણી અને દિવ્યાંગ ભાઈ-બહેનો માટે વિશેષ ભોજનની મિથુન પટેલ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી તેમજ અંધજન ને રવો તેમજ પૌવા ની કીટ નું પણ વિતરણ કરવામાં આવ્યું.

Related posts

વડોદરામાં યોજાનાર રાવણ દહન કાર્યક્રમને લઈને પત્રકાર પરિષદ યોજાઇ

admin

વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઇજ યુનિયન વડોદરા મંડલ મહિલા વિગ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

admin

તા.01 જુલાઇથી અમલી બનેલા ત્રણ નવા કાયદા માટે વડોદરા શહેરના ત્રણ હજાર પોલીસને તાલીમ આપવામાં આવી

admin

Leave a Comment