43.5 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 29, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇ કડીયાવાડ મુદ્રાસા ખાતે સૈયદ અહમદ કબીર રિફાઈના ઉર્સ પ્રસંગે રિફાઈ કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

ડભોઇ કડીયાવાડ મુદ્રાસા ખાતે સૈયદ અહમદ કબીર રિફાઈ ના ઉર્સ પ્રસંગે રિફાઈ કમિટી દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આશરે 100 ઉપરાંત દાતાઓએ બ્લડનું દાન કર્યું હતું.

ડભોઇ કડીયાવાડ ખાતે રિફાઈ કમિટીના બિલાલ ભાઈ રાજાભાઈ ફારુકભાઈ અને લતીફ ભાઈ દ્વારા સૈયદ અહમદ કબીર રિફાઈ અને અબ્દુલ રહીમ રિફાઈ ના ઉર્સ પ્રસંગના મોકા ઉપર આયુષ બ્લડ બેન્ક વડોદરા ના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું અંજુ મને મદ્રાસાએ હનીફિયા કડિયા વાડ નાની મસ્જિદ પાસે સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશરે 100 ઉપરાંત દાતાઓએ બ્લડનું દાન કરીને ઉર્સ પ્રસંગ ની ઉજવણી કરી માનવતાની મહેક પસરાવી હતી…

Related posts

વડોદરા શહેરના સેન્ટર એસ ટી ડેપો ખાતે પોલીસ દ્રારા સરપ્રાઈઝ ચેકીંગ

admin

વડોદરા શહેરના પ્રતાપગંજ વિસ્તારમાં આવેલ તુલસી હોટલમાં આગ લાગી

admin

વીર બાલ દિવસ તરીકે ઉજવવા માટે વડાપ્રધાને જાહેર કર્યા બાદ વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાતફેરી યોજીને ગુરુદ્વારા દર્શન કર્યા બાદ વીર બાળક દિન પ્રદર્શન નિહાળવામાં આવ્યું.

admin

Leave a Comment