Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બ્રહ્મકુમારી આશ્રમના સેવિકા સાથે ઠગાઈ

ઓનલાઇન ઘરે બેઠા કામ કરવાની લાલચ આપ્યા બાદ ટાસ્ક પૂરા કરવાના બહાને વડોદરાના બ્રહ્મકુમારી આશ્રમમાં સેવા આપતી સેવિકા સાથે ઠગાઈની ખબર આવી છે,ન્યુ સમા રોડ પર રાજલક્ષ્મી સોસાયટીમાં રહેતા ભાવના મિસ્ત્રીને ઘરે બેઠા કામ કરવા માટેની ઓફર આવી હતી.જેમાં શરૂઆતમાં પૈસા આવતા ભાવના મિસ્ત્રીને ભરોસો આવ્યો હતો,ત્યારબાદ ટાસ્ક પૂરા કરવાના બહાને બ્રહ્મકુમારી આશ્રમના સેવિકા ભાવના મિસ્ત્રી સાથે 17.03 લાખની ઠગાઈ કરી હતી.દરમિયાન સાયબર ક્રાઇમ પોલીસે મહિલાની ફરિયાદના આધારે ઠગોને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

Related posts

સયાજી હોસ્પિટલમાં સલામતી નથી? ખિસ્સા કાતરુઓ ક્યાંક તમારું ખિસ્સું ખાલી ન કરી જાય..!

admin

મૌની અમાવસ્ય નિમિત્તે શ્રદ્ધાળુએ નર્મદા સ્નાન સહિત દેવાજી દેવ કુબેર ભંડારી મહાદેવના દર્શનનો લાભ લઈ ધન્યતા પ્રાપ્ત કરી

admin

નૃત્ય વિભાગ, પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટી દ્વારા બે દિવસીય ઓડીસી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું

admin

Leave a Comment