30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વરણામા પાસે પાર્ક કરેલ ટ્રકમાંથી 17 લાખનો દારૂ ઝડપાયો

વડોદરા ગ્રામ્ય માં આવતા રતનપુરના કુખ્યાત બુટલેગર દ્વારા તેના ઘર પાસે દારૂ ભરેલો ટ્રક લાવીને મૂકવામાં આવ્યો હતો. જેની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી રૂપિયા 17.68 લાખનો દારૂનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી. જોકે સ્થળ પર પોલીસ ને જોતાં જ કુખ્યાત બુટલેગર રાકેશ ઉર્ફે લાલો રજનીકાંત જયસ્વાલ ફરાર થઇ ગયો હતો. ત્યારે પોલીસે અજાણ્યા ટ્રક ચાલક સામે વરણામા ફરિયાદ નોંધવામાં આવી છે. જ્યારે પોલીસે આરોપીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Related posts

વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગદગુરુ પૂજ્ય સ્વામી હેમાંગી સખી માં વડોદરાના આંગણે પધાર્યા

admin

ઇંસ્ટાગ્રામ પર ફેક આઇડીથી યુવતી સાથે મિત્રતા કરી અલગ અલગ બહાને નાણાકીય છેતરપિંડી કરતા ૦૩ નાઇઝીરીયન ઇસમોની દિલ્હી ખાતેથી ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઈમ પોલીસ

admin

શહેરના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ માંજલપુર ખાતે વિશ્વવંદનીયા નિત્ય લીલાસ્થ પૂજનીયા શ્રી ઇન્દિરા બેટીજી (પૂજનીયા શ્રીજીજી) ના પ્રાગટ્યોત્સવ શ્રી વલ્લભકુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રી ના મંગલ સાનિધ્યમાં ઉજવવામાં આવશે.

admin

Leave a Comment