36.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગદગુરુ પૂજ્ય સ્વામી હેમાંગી સખી માં વડોદરાના આંગણે પધાર્યા

ડોદરાના સુભાનપુરા આપણું કાર્યાલય ઝાંસીની રાણી સર્કલ ખાતે વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગદગુરુ પૂજ્ય સ્વામી હેમાંગી સખી માં વડોદરાના આંગણે પધાર્યા હતા.તેમનું સત્કાર સમારોહ કરવામાં આવ્યું

વડોદરા શહેરના સુભાનપુરા આપણું કાર્યાલય ઝાંસીની રાણી સર્કલ ખાતે. વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગદગુરુ પૂજ્ય સ્વામી હેમાંગી સખી માં આયરે પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં શહેર કારોબારી સભ્ય તથા પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, જીતુ આયરે શ્રીરંગ આયરે સહિત આયરે પરિવાર ઉપસ્થિત રહી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગદગુરુ પૂજ્ય સ્વામી હેમાંગી સખી માં આયરે પરિવારને આશીર્વાદ આપ્યા હતા. ગુજરાત અને વડોદરામાં વૈષ્ણવ કાર્યાલય શરૂ કરવામાં આવશે ત્યારબાદ પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદમાં
વિશ્વ વૈષ્ણવ કિન્નર અખાડાના જગદગુરુ પૂજ્ય સ્વામી હેમાંગી સખી માં એ વૈષ્ણવ કિન્નર અખાડા પરિષદની કામગીરી અંગેની જાણકારી ,જેમાં મહાકુંભ યાત્રા દરમિયાન મમતા કુલકર્ણી લઈને વિવાહ સર્જાયો હતો તેના પર પણ પ્રતિક્રિયા આપી હતી .જેમાં કિન્નર અખાડા મહામંડલેશ્વર જગતગુરૂશ્રી હેમાંગી સખી માઁ સનાતન ધર્મને કઈ રીતના આગળ વધારવું તેની મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું.

Related posts

પ્રતિમાઓના વિસર્જન માટે બનાવવામાં આવેલ નવલખી મેદાનનું કૃત્રિમ તળાવ ગંદકી અને દુર્ગંધમાં ફેરવાયું

admin

સાવલીમાં કુપોષિત સગર્ભાઓને પોષણતત્વ આહાર કીટનું વિતરણ

admin

વડોદરા શહેરના મકરપુરા રોડ ભવન્સ સર્કલ પાસે નશામાં ધૂત કારચાલકે યુવતીને અડફેટે લીધી પછી ટ્રાફિક પોલીસને માર્યો

admin

Leave a Comment