Genius Daily News
ગુજરાત

મંદિરમાંથી છુટા કરાયેલા પુજારીઓ નિજ મંદિરે પહોંચતા અટકાવવામાં આવ્યા

મંદિરે પહોંચેલા પુજારીઓને મંદિરમાં પ્રવેશ લેતા અટકાવાયા

છુટા કરાયેલા પુજારી મંડળના સભ્યો દર્શન પૂજન માટે રોકવામાં આવતા મંદિર બહાર નિરાશ થઈ બેઠા

માત્ર દર્શન પૂજન અર્થે આવ્યા હોય છતાં પણ રોકવામાં આવ્યા

દર્શન માટે આવેલા પુજારીઓને રોકાતા નિરાશા વ્યાપી

અમાસ ની આગલી રાત્રે બાઉન્સરો દ્વારા પૂજારીઓને બહાર કરાયા હતા‌ જેનું ભારોભાર દુઃખ વ્યક્ત કર્યું

યોગ્ય નિરાકરણ નહીં આવેતો ચેરિટી કમિશનર અને કોર્ટ રહે કાયદેસરની લડત ચલાવીશું

Related posts

વડાપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ વર્ષથી 23 ઓગસ્ટને સ્પેસ દિવસ તરીકે ઉજવવાનું આહવન કર્યું

admin

વડોદરાના ફતેહગંજ વિસ્તાર માં મહાકાય ઝાડ થયું જમીનદોસ્ત થતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો

admin

પોરબંદર સાંસદ અને કેન્દ્રીય શ્રમ મંત્રી મનસુખ માંડવીયા સોમનાથનાં દર્શને.મંત્રી પદ સંભાળતા પહેલા પરિવાર સાથે સોમનાથ મહાદેવ ના શરણે.

admin

Leave a Comment