40.7 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના ફતેહગંજ વિસ્તાર માં મહાકાય ઝાડ થયું જમીનદોસ્ત થતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો

વડોદરાના ફતેગંજ વિસ્તારમાં એમ એસ યુનિવર્સિટી તરફ જવાના માર્ગ ઉપર આવેલું મહાકાય લીમડાનું ઝાડ એકા એક નમી પડ્યું જેને જોતાની સાથે જ વિસ્તારના લોકો ઉમટી પડ્યા હતા. સ્થાનિકો દ્વારા ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી ઝાડ રોડ પરથી હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ઈલેક્ટ્રીક કટર ની સાથે ફાયર વિભાગના લશ્કરો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી મહાકાય લીમડાનું ઝાડ પડતા નીચે ઊભેલી ગાડીનો ભૂકો બોલાવવામાં આવ્યો હતો. સદનસીબે આ બનાવવામાં કોઈપણ જાનહાનિ નહીં. મહાકાલ વૃક્ષ ધરાશાય થતા ની સાથે જ ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.

Related posts

ડભોઇના વેપારીઓ ચિંતામાં નવરાત્રિ નજીક, છતાં મૂર્તિઓનું વેચાણ ઘટ્યુ

admin

વડોદરામાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીમાં ના નેતૃત્વ આન બાન શાન સાથે નિકળી તિરંગા યાત્રા

admin

વડોદરા-અમદાવાદ નેશનલ હાઈવે પર બપોરના સમયે એક ઑટો રિક્ષામાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી

admin

Leave a Comment