31.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
ગુજરાતવડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી

વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. વહેલી સવારે સ્વીચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. સદનસીબે ઘટના સમયે OTમાં કોઈ દર્દી હાજર ન હતો. ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો, રાજકોટ અગ્નિકાંડનાં પડઘા હજુ શાંત પણ નથી થયા ત્યારે હવે વડોદરામાં હોસ્પિટલમાં આગળ લાગવાની ઘટના સામે આવી છે. વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં આગ લાગી. ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ. હાલ આ આગ પર કાબૂ કરી લેવામાં આવ્યો છે. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.

પણ ત્યારે હવે આ ઘટના અંગે સવાલો ઉઠી રહ્યા છે. વડોદરાની SSG હોસ્પિટલના ENT વિભાગમાં ઓપરેશન થિયેટરમાં બ્લાસ્ટ બાદ આગ લાગી ગઈ હતી. વહેલી સવારે સ્વીચ ચાલુ કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. સદનસીબે ઘટના સમયે OTમાં કોઈ દર્દી હાજર ન હતો. ઓપરેશન થિયેટરમાં આગ લાગતા ધુમાડો ફેલાયો, જેના કારણે OTના બાજુના વોર્ડના દર્દીને અન્ય વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે. ઓપરેશન થિયેટરના બાજુના વોર્ડમાં 3 દર્દી દાખલ હતા. પ્રાથમિક અનુમાન છે કે ACમાં બ્લાસ્ટ થયો હશે. ઘટના સમયે કોઈ દર્દી ન હોવાથી જાનહાનિ ટળી ગઈ.
આગ લાગવાની ઘટનાની માહિતી મળતા જ ફાયર વિભાગની ટીમ SSG હોસ્પિટલ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. હવે ધુમાડો બહાર કાઢી સમગ્ર સ્થિતિનો અંદાજ મેળવવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માહિતી અનુસાર, વડોદરાની SSG હોસ્પિટલમાં એક્સિજન લિકેજને કારણે આગ લાગી હતી

Related posts

ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ, વડોદરા દ્વારા ઈન્દ્ર ઇન્દ્રપ્રસ્થના રાજાનું આગમન

admin

દશરથ વિસ્તારની જમીનના કેસમાં નિસ્બત નહીં હોવા છતાં અરજીઓ કરી તોડ પાડતા RTI એક્ટિવિસ્ટની ધરપકડ

admin

AXIS, BOB અને SBI બેંકમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા કામદારોની પડતર પ્રશ્નોને લઈને રજૂઆત

admin

Leave a Comment