ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ, વડોદરા દ્વારા ઈન્દ્ર ઇન્દ્રપ્રસ્થના રાજાનું દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીજીની પ્રતિમાનું આગમન ઢોલ નગારા સાથે વાજતે ગાજતે કર્યું.
વડોદરાના રેસકોષૅ ખાતે ઇન્દ્રપ્રસ્થ સોસાયટી ખાતે ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના મંડળ દ્વારા ઇન્દ્રપ્રસ્થ કા રાજા શ્રીજી નું આગમન યાત્રા માં ભારે ઉત્સાહ થી શ્રી આગમન યાત્રા પંડાલ સુધી પોહચી. આ શ્રીજીની પાલકી યાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ દ્વારા શ્રીજી ની આગમન યાત્રામાં મોટી સંખ્યામાં નાચી ઝૂમી બાપાની યાત્રામાં મન મૂકીને ઝૂમ્યા. ડોલ તાબા ના તાલે બાપા નું આગમન થયું ગણપતિ બાપ્પા મોરિયા ના નાથ થી ગુંજી ઉઠ્યું પંડાલ આગમ યાત્રામાં ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના મંડળ ના તરંગ શાહ ઉપપ્રમુખ આશય શાહ , દેવાંશ શાહ સામાજિક કાર્યકર જયેન્દ્રભાઈ શાહ ઉર્ફે લાલાભાઇ સહિત ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના સભ્યો તથા ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળના મંડળ ના આગેવાનો મોટી સંખ્યામાં શ્રીજીની આગમન યાત્રામાં વાજતે ગાજતે જોડાયા હતા.

