41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવામાં આવ્યો

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મ જયંતી નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા માનનીય મેયર શ્રીમતી પિન્કીબેન સોનીના વરદ હસ્તે તેઓની પ્રતિમાને ચકલી સર્કલ પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા મહાનગર સેવા સદન સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી. ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો.જયપ્રકાશ સોની વિસ્તારના કાઉન્સિલરો તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી બેન્ડબાજા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી

Related posts

બરોડાના અમિત પાસીનો ચમકદાર ડેબ્યૂ : T20 ડેબ્યૂમાં સદી ફટકારનાર ત્રીજા ભારતીય બેટ્સમેન બન્યા

admin

શાતીર ચોરોએ પોતાની મોડસ ઓપરેન્ડી બદલી ફોર્મલ કપડાં પહેરીને ચોરીને અંજામ આપ્યો

admin

ડભોઇ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના ધર્મ પુરી સુધી રોડ ચાલુ વરસાદે ડામર રોડની કામગીરી

admin

Leave a Comment