43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર ગરબા આયોજકો દ્વારા ગરબાની તૈયારીઓની શરૂઆત કરવામાં આવી

આગામી દિવસો માં માં જગદંબાનો પર્વ નવરાત્રી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે વડોદરા શહેરમાં વિવિધ જગ્યાઓ પર ગરબા આયોજકો દ્વારા ગરબાની તૈયારીઓની શરૂઆત કરવામાં આવી છે ત્યારે વડોદરાના મોટા જાણીતા ગરબા એવા વી એન એફ વડોદરા નવરાત્રી ફેસ્ટિવલ યોજાય છે ત્યારે આજ રોજ નવું લખી મેદાન ખાતે વડોદરા નવરાત્રી ગરબાનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું આ ગરબા નો મુખ્ય આયોજક મયંક પટેલ તથા તેમની ટીમ દ્વારા રાખવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો ભૂમિ પૂજન ખાતે ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જય પ્રકાશ સોની વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ દંડક શૈલેષ પાટીલ તથા વિવિધ મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું જ્યારે વરદાન નવરાત્રી ફેસ્ટિવલ દરવખત ર્ની જેમ પણ આ વર્ષે ખૂબ ધૂમધામથી યોજાય તેવી શુભેચ્છાઓને આમંત્રણ આપવામાં આવ્યો હતો ખેલૈયાઓ માટે વિવિધ સુવિધાઓ અને સુરક્ષા માટે તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે તેવી બાહેધરી આપવામાં આવી હતી જેથી કરીને આજે નવલખી મેદાન ખાતે નવરાત્રા ફેસ્ટિવલ ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું

Related posts

સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાની 164મી જન્મજયંતિ નિમિત્તે કીર્તિમંદિર ખાતે પુષ્પાંજલિ

admin

પાદરા તાલુકા નાં મદાપુર ગામ ના રહેઠાણ વિસ્તાર માં એક 5 ફૂટ નો મગર આવી ચડ્યો

admin

માંગરોળ સિવિલ કોર્ટ કેમ્પસમાં નવી સિનિયર ડિવિઝન કોર્ટનું ભવ્ય ઉદ્ઘાટન

admin

Leave a Comment