43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત ગુમ થયેલ ૧૬ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કુલ કિ.રૂ.૨,૨૭,૪૮૩/- ના શોધી કાઢી અરજદારોને પરત આપતી છોટાઉદેપુર

ઇમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સુચના તથા કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના * – પોલીસ ઇન્સપેકટર એ.આર.પ્રજાપતિ નાઓએ સર્વેલન્સ સ્ટાફને અરજદારોના ગુમ થયેલ મોબાઇલ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વયે CEIR પોર્ટલની મદદથી સર્વેલન્સ સ્ટાફના માણસોએ નાગરીકોના ગુમ થયેલ કુલ ૧૬ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કુલુ કિ.રૂ.૨,૨૭,૪૮૩/- નો મુદ્દામાલ અરજદાર/મુળ માલીકોને આજરોજ પરત કરી છોટાઉદેપુર પોલીસ સ્ટેશન દ્વારા પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

ભૂંડ પકડવાના બહાને આવેલા શંકાસ્પદ તત્વો, પિકઅપ જીપમાંથી તલવાર, દારૂ અને ગાંજો મળતાં ચકચાર

admin

પશુ ચિકિત્સા અધિકારીઓને નિમણુક કરેલ હોવા છતાંય પશુ ચિકિત્સા કેન્દ્રોમાં કેટલાક દિવસોથી તાળાં

admin

કવાંટમાં મારૂતી કંપનીની SWIFT VDI ગાડીમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂ પકડી પાડતી કવાંટ પોલીસ

admin

Leave a Comment