30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

પંચમુખી હનુમાન મંદિર દ્વારા શ્રાવણનું પહેલું શનિવાર દેવના દેવો મહાદેવ પાવન દિવસમાં ફૂલોથી મંદિર શણગારવામાં આવ્યું

વડોદરા કાલાઘોડા પાસે આવેલ પંચમુખી હનુમાન મંદિર દ્વારા શ્રાવણ નું પહેલું શનિવાર દેવના દેવો મહાદેવ પાવન દિવસમાં ફોલોથી મંદિર શણગારવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા વડોદરા નું પુનાની મંદિર પંચમુખી હનુમાન દાદાજીનું મંદિર છે દર શ્રાવણ એમાં મંદિર ખાતે ડેકોરેશન કરવામાં આવે છે ત્યારે આવનારા ત્રણ શ્રાવણના શનિવારના દિવસે અલગ અલગ ફૂલોના ડેકોરેશનથી શણગારવામાં આવશે.

Related posts

વડોદરાના ગધેડા માર્કેટ ચાર ચાર રસ્તે ટ્રાફિક ડ્રાઇવ સહિત હંગામી દબાણો ખસેડી ત્રણ ટ્રક માલ સામાન કબજે

admin

વડોદરા શહેરમાં નવીન કલેકટર કચેરી ખાતે સંકલનસમિતિનીબેઠકનું આયોજન થયું

admin

વડોદરાના બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ

admin

Leave a Comment