33.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરા શહેરમાં નવીન કલેકટર કચેરી ખાતે સંકલનસમિતિનીબેઠકનું આયોજન થયું

વડોદરા શહેર ની દિવાળી પુરા નવીન કલેકટર કચેરી ખાતે જિલ્લા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ખાસ ઉપસ્થિતિમાં માં
વાઘોડિયા વિધાનસભાનાધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ બાપુ તથા ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય શૈલેશ મહેતા તથા પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચેતન્ય સિંહ ઝાલા તથા તથા ડી ડી ઓ મમતા હિરપરા તથા અઘીક કલેક્ટર ભરત પટેલ તથા જીલ્લા ના તમામ અઘીકારી ની હાજરી માં જીલ્લા સંકલન બેઠક મળી હતી અને આ જીલ્લા સંકલન બેઠક માં તમામ ઘારા સભ્ય પોત પોતાની રજૂઆત મુકવામાં આવી હતી અને ડભોઇ વિધાનસભાના ધારાસભ્ય તેમના વિસ્તારના પ્રશ્નોને લઈને રજૂઆત કરી હતી ત્યારે બીજી તરફ પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાએ પણ પાદરા તાલુકામાં તેમના પ્રશ્નોને લઈને રજૂઆતો મૂકી હતી તેવી રીતના વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય પણ તેમના મુખ્ય પ્રશ્નોને લઈને ડી ડી ઓ મમતા હિરપરા અને અઘીક કલેક્ટર ભરત પટેલ ની હાજરી માં તેમના વિસ્તારના પ્રશ્નો મુક્યા હતા

Related posts

વડોદરામાં સાંસદ ખેલ મહોત્સવ–2025નો ભવ્ય સમાપન સમારોહ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ રીતે જોડાયા

admin

આવતીકાલે મુસ્લિમ સમાજ દ્વારા તાજીયા વિસર્જન કરવામાં આવનાર છે જેને લઇને વડોદરા મહાનગરપાલિકા દ્વારા સરસિયા તળાવની સાફ-સફાઈ કરવામાં આવી રહી છે

admin

આઝાદીની લડતમાં પોતાના પ્રાંતનું બલિદાન આપનાર બે વીર શહીદોને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી

admin

Leave a Comment