30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાની એમએસ યુનિવર્સિટી ખાતે સિગ્નેચર ડે ની ઉજવણી કરી

વડોદરાની એમ એસ યુનિવર્સિટી ની આર્ટસ ફેકલ્ટી ખાતે આજરોજ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ સિગ્નેચર ડે ની ઉજવણી કરી વાઈટ ટીશર્ટ પહેરીને આવ્યા હતા તમામ વિદ્યાર્થીઓ એકબીજાની ટીશર્ટ ઉપર સિગ્નેચર કરી હતી આ ટીશર્ટ જ્યારે ભણવાનું પૂરું થશે તો તેઓને આ ટીશર્ટ યાદ અપાવશે

Related posts

ડભોઇ-સીરોલા મુખ્ય માર્ગ અડધો કિલોમીટરનો અધૂરો રસ્તો બન્યો

admin

ડભોઈ પંથકમાં આમ આદમી પાર્ટીએ આવનારી તાલુકા જીલ્લા પંચાયતની ચુંટણીઓની તૈયારીના શ્રી ગણેશ કર્યા

admin

ડભોઈ પોલીસે ડભોઇ તાલુકાના કરમાલમાં 2.70 લાખના દારૂ સાથે બૂટલેગરને ઝડપી પાડ્યો

admin

Leave a Comment