40.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરા

દિલ્હીમાં ર૭ વર્ષ બાદ કમળ ખીલ્યુ ભાજપ વડોદરા મહાનગર દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટી નો દિલ્હી માં ભવ્ય વિજય થયો છે જે ની ઉજવણી વડોદરા મહાનગર ભાજપ દ્વારા સુશેન ચાર રસ્તા મકરપુરા રોડ પર ફટાકડા અને ઢોલ નગારાં સાથે ઉજવણી કરવા માં આવી વડોદરા શહેર પ્રમુખ વિજય શાહ તથા મહામંત્રી તથા કાઉન્સિલરો વોર્ડના તમામ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ઉજવણી કરવામાં આવી હતી

Related posts

છોટાઉદેપુર જીલ્લાના બોડેલી કરાલી પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરાયેલ ટ્રેક્ટરની ટ્રોલીઓ સાથે એક ઇસમને કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા-૬,૦૫,૭૧૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગણતરીના દિવસમાં કુલ-૦૩ગુનાનો ભેદ ઉકેલી કાઢતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ……

admin

કલાલી ખાતે વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરીની મોક ડ્રીલ યોજાઈ

admin

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વડોદરાના ચાલુ કાર્યક્રમમાં ન્યાયની માંગણી કરતાં પોલીસ દોડતી થઇ

admin

Leave a Comment