Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

કલાલી ખાતે વિશ્વામિત્રી નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરીની મોક ડ્રીલ યોજાઈ

વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં પૂર આવતું રોકવા નિષ્ણાતોની સમિતિએ વિવિધ સૂચનો કર્યા છે, તેમાંનું એક સૂચન વિશ્વામિત્રી નદીના પટ ને પહોળો કરવો, નદીમાં ઝાડી ઝાખરા કાપવા, ખોદકામ કરી કાંપ અને માટી બહાર કાઢવી, નદી રીસેક્શનિંગ કરવી વગેરેનો સમાવેશ થાય છે. આ કામગીરીની આજે મોકડ્રીલ રાખવામાં આવી હતી. કામગીરી એક કાંઠા ઉપર થશે, જેના કારણે મગર સામા કાંઠા પર જતા રહેશે. મગર અહીંથી ખસેડીને બીજે ક્યાંય લઈ જવાની કોઈ વાત નથી. મગર તેના રહેઠાણમાં જ રહેશે. કામગીરી દરમિયાન તે જાતે ખસી જશે. હાલ બ્રીડિંગ સીઝન હોવાથી મગર જ્યાં ઈંડા મૂકે છે, ત્યાં કામગીરી કરવામાં નહીં આવે. જો કામગીરી દરમિયાન અવરોધ કરે તો જ તેનું રેસ્ક્યુ કરાશે, બાકી સામે ચાલીને તેને ખસેડવાની કોઈ વાત નથી. નદીના જે વિસ્તારમાં મગરોની વસ્તી છે,

Related posts

છ વર્ષની વાણીએ 1000રુબીક ક્યુબના મદદથી ભગવાન મહાદેવની ઉત્કૃષ્ટ છબી બનાવી

admin

વડોદરા તાલુકાના વરણામા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ટ્રક કંન્ટેનર માંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

ભારતીય 4 યુવકોને ઉંચા પગારની ઓફર કરોડોના ફ્રોડ કરાવતા ચાઈનીઝ ઠગોની જાળમાં વડોદરાના બે યુવકો ફસાયા

admin

Leave a Comment