43.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

છ વર્ષની વાણીએ 1000રુબીક ક્યુબના મદદથી ભગવાન મહાદેવની ઉત્કૃષ્ટ છબી બનાવી

વડોદરાની છ વર્ષની વાણી દિવ્યેશ પટેલે 1000 રૂબિક ક્યુબના મદદથી દિવાળી દેવ મહાદેવની અદભુત છબી બનાવી વાણી ત્રણ વર્ષની હતી ત્યારથી જ રૂબીક ક ક્યુબમાં ધરાવે છે, તેના માતા પિતાએ પણ તેને સપોર્ટ કર્યો છે વાણીના નામે અને કોઈ રેકોર્ડ પણ અંકિત થયા છે ત્યારે આજે શ્રાવણના પહેલા સોમવાર હોવાથી વાણી દ્વારા 1000 રુબિક ક્યુબના મદદથી સુંદર દેવાદીદેવ મહાદેવ ભગવાન ની છબી બનાવવામાં આવી હતી. છેલ્લા એક માસથી વાણી તેના ગુરુના મદદથી દેવાદિદેવ મહાદેવ ની છબી બનાવવા પ્રયત્ન કરી રહી હતી આખરે શ્રાવણના પહેલા સોમવારે તેની મહેનત રંગ લાવી હતી અને તેને ઉત્કૃષ્ટ દિવાળીદેવ મહાદેવની છબી બનાવી ને બતાવી, આ છબીને નિહાળવા લોકો કાશી વિશ્વનાથ મંદિરના પ્રાંગણમાં નિશુલ્ક જોઈ શકશે.

રૂબીક ક્યુબ શિખવાથી કોન્સન્ટ્રેશન લેવલ, વધે છે તેમજ બાળકોમાં આઇક્યુ લેવલ પણ વધે છે તથા માઈન્ડ ને સ્ટેબલ રાખે છે જેથી રૂબીક ક્યુબ શીખવું ખૂબ જરૂરી છે તેવું વાણીના માતા તેમજ ગુરુએ જણાવ્યું

Related posts

વડોદરાના કમાટીબાગમાં જોય ટ્રેન 4 વર્ષની બાળકી ઉપર ફરી વળતા મોત…

admin

પાલિકાની દબાણ શાખા તાંદલજાના ગેરકાયદે દબાણો પર ત્રાટકી

admin

સંકટ ચતુર્થીના શુભ અવસર પર શહેરના તમામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા જોવા મળ્યા

admin

Leave a Comment