35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

સંકટ ચતુર્થીના શુભ અવસર પર શહેરના તમામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા જોવા મળ્યા

સંકટની ચોથ વડોદરા શહેરના ભાઉકાડે ગલીમાં ગણપતિ મંદિરોમાં આજના દિવસે સંકટ ચતુર્થી ના શુભ અવસર પર શહેરના તમામ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા જોવા મળ્યા છે સંકટિ ચતુર્થી ના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ઉપવાસ કરવામાં આવે છે જેથી લઈને તમામ ભક્તો ની મનોકામના પૂર્ણ થાય છે

Related posts

કારેલીબાગ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા તરત જ સફાઈની સઘન ઝુંબેશ હાથ ધરાય

admin

છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલમાં દાખલ કાચા કામનો કેદી થયો ફરાર

admin

કંપની માંથી છુટી વડોદરા પરત ફરી રહેલા 5 કામદારોને નડ્યો અકસ્માત

admin

Leave a Comment