સરદાર ભવનના ખાંચામાં મળી અજાણ્યા ઇસમની લાશ
શિવ ચેમ્બર્સમાં પાર્કિગમાં મળી ઇસમની લાશ
સ્થાનિકોએ સવારે જોઈ હતી લાશ
સ્થાનિકોના મતે મૃતક ઈસમ પોળ બહારનો વ્યક્તિ
સ્થાનિકોએ સમગ્ર મામલે કંટ્રોલમાં કરી હતી જાણ
કારેલીબાગ પોલીસ પહોંચી ઘટનાસ્થળે
સમગ્ર મામલે પોલીસે શરૂ કરી તપાસ

