Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરાના સયાજી બાગના 146માં સ્થાપના દિવસથી ઉજવણી

સયાજી બાગના 146 માં સ્થાપના દિવસથી ઉજવણીના ભાગરૂપે સયાજીબાગ ઝૂ માં લાવવામાં આવેલ નવીન પ્રાણીઓ રીંછ 1 વરૂ 1 જોડી, ઝરખ 1 જોડી, વાઈલ્ડ ડોગ 1 જોડી, શિયાળ 1 જોડી સહેલાઈનીઓ માટે જોવા માટે ખુલ્લા મુકવામાં આવ્યા તથા રૂ 2.08 કરોડ નાં ખર્ચે સયાજીબાગ સ્થિત સાયન્સ પાર્ક અને સયાજી બાગમાં અપગ્રેડ થયેલ વિવિધ સાધનોનો લોકાપર્ણનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક શ્રી બાળકૃષ્ણ ખંડેરાવ શુકલ(બળું શુક્લ) તથા માનનીય મેયર શ્રીમતી પિન્કીબેન સોની ના વદન હસ્તે યોજવામાં આવ્યુ હતુ.

Related posts

વડોદરાના 11 રોટરી ક્લબ દ્વારા છેલ્લા બે વર્ષથી વડોદરાના સયાજી બાગ ખાતે આવેલ પક્ષીઘરના પેઝન્ટ સેક્શન દત્તક લેવામાં આવે છે.

admin

પોર નજીક વડસાલા ગામ પાસે CPP કંપની માં એક 3 ફૂટ મગરને 1 કલાકની મહેનત બાદ રેસ્ક્યુ કરાયો

admin

વડોદરામાં ગોત્રી સેવાસી રોડ પર કામગીરી દરમિયાન સુરક્ષાને લઇ માંગ ઉઠી — ડ્રાઈવરજનના બોર્ડ લગાવવા કોંગ્રેસની માંગ

admin

Leave a Comment