36.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
ઉનાગીર સોમનાથ જિલ્લો

ખત્રીવાડા ગામના આંગણે સર્વ શિયાળ પરિવાર દ્વારા ચામુંડા માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવ

ઉના તાલુકાના ખત્રીવાડા સહર્ષ આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીની અસીમ કૃપાથી ખત્રીવાડા ગામના આંગણે સર્વ શિયાળ પરિવાર દ્વારા નૂતન નિર્માણ પામેલ મંદિર ચામુંડા માતાજી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહાઉત્સવનો ભવ્ય આયોજન સવંત ૨૦૧૮ના વૈશાખ વદ ૯ને બુધવાર તા૨૧/૦૫/૨૦૨૫ થી વૈશાખ વદ ૧૧ શુક્રવાર તારીખ ૨૩/૦૫/૨૦૨૫ સુધીમાં આયોજન કરવામાંચામુંડા માતાજી પ્રાણ પ્રતિષ્ઠામાં વાસ્તે શોભાયાત્રા આયોજન કરવામાં આવ્યું સાધુ સંતો ખત્રીવાડા સરપંચ સાથ સહકાર આપ્યો હતો ગામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્રણ દિવસ હવન મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો ભોજન ભજન અને ભક્તિ નો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો રીપોર્ટર : ભાલીયા માધુ, ઉના

Related posts

પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મંદિર પર સીઝનનો પહેલો વરસાદ

admin

દેશ ભરમાં તાજેતરમાં તિરુપતી બાલાજી મંદિર પ્રસાદ મામલે વિવાદ સર્જાયો છે ત્યારે સોમનાથ મંદિરે કઈ રીતે પ્રસાદ વ્યવસ્થા થાય છે જુવો

admin

વિશ્વ નું સૌથી ઊંચું 153 ફુટ નું ત્રિશુલ ઘાંટવડ માં લગાવાયું.

admin

Leave a Comment