30.9 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
Uncategorized

તહેવારો પહેલા ડ્રાયફ્રુટના વેપારીઓને ત્યાં ચેકીંગ

ગુજરાતમાં તહેવારોની શરૂઆત પહેલા સરકાર ભેળસેળ રોકવા સક્રિય બની છે,દિવાળી અગાઉ રાજ્ય સરકારના આદેશ આવતા જ વડોદરા મહાનગર પાલિકાનું આરોગ્ય ખાતું દોડતું થયું હતું અને આજરોજ વડોદરામાં ડ્રાયફ્રુટના વેપારીઓને ત્યાં ચેકીંગનીકામગીરી કરી હતી,હાથિખાનામાં ડ્રાયફ્રુટના જથ્થાબંધ વેપારીઓ ને ત્યાં પણ ચેકીંગ કરી વિવિધ ડ્રાયફ્રુટ ના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

Related posts

નાણા પરત બાબતેની ડ્રાઈવ દરમ્યાન કુલ-૧૪ ભોગ બનનારના કુલ.૯,૪૫,૧૩૮/-રૂપિયા અરજદારોના ખાતામાં નાણા પરત કરાયા કુલ-૧૪ અરજીની કાર્યવાહી કરતી સાયબર ક્રાઇમ પોલીસ છોટાઉદેપુર

admin

વેરાવળના ટાવર ચોક ખાતે રાહુલ ગાંધીએ વિદેશમાં અનામત અંગે આપેલ નિવેદનને પગલે ભાજપ દ્વારા કાળી પાર્ટી ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો

admin

Erstellen von plagiatfreien umgeschriebenen Texten

admin

Leave a Comment