37.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
May 1, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

રાત્રિના સમયે નેશનલ હાઇવે પર ચપ્પુની અણીએ લૂંટ કરનાર ગેંગને છાણી પોલીસે ઝડપી પાડી

રાત્રિના સમયે નેશનલ હાઇવે પર ચપ્પુની અણીએ લૂંટ કરનાર ગેંગને છાણી પોલીસે લૂંટારું ગેંગને ઝડપી પાડી હતી તેમજ વિવિધ ગુના ડિટેકટ કરવામાં આવ્યા હતા.

વડોદરા શહેરના નેશનલ હાઇવે નં.48 GSFC સર્વિસ રોડ ઉપર એક ટ્રક ચાલકને મોપેડ ચાલકોએ રોકીને એક્સિડન્ટ કરકે ક્યુ ભાગા તેમ કહી બંને ડ્રાઇવરોને લૂંટારોએ ચપ્પુ બતાવી રોકડ રકમ અને સર સામાનની ચોરી કરી લૂંટારુઓ ભાગી છુટ્યા હતા. બનાવ સંદર્ભે છાણી પોલીસે ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ ટીમ બનાવી હાઇવે પર આવેલા સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તેમજ હ્યુમન સોર્સ દ્વારા લૂંટારો ગેંગને ઝડપી પાડી હતી. તેઓ પાસેથી લૂંટ કરેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે તેમજ વિવિધ પોલીસ મથકના ગુના પણ ડિટેક્ટ કરવામાં આવ્યા હતા હાલ આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે.

Related posts

શહેરના ગાજરાવાડી સ્થિત મહાલક્ષ્મી મંદિર ખાતે સનાતન ધર્મ સંસ્થા દ્વારાઆધ્યાત્મિક કાર્યક્રમ અંતર્ગત આધ્યાત્મિક ગ્રંથોની પ્રદર્શની તેમજ સનાતન ધર્મના મહત્વ વિશેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

admin

જન્માષ્ટમી મહોત્સવને લઈને મુંબઈથી મટકી ફોડ શ્રી સાઇ થાણે ગુપ વડોદરા શહેરમાં પધાર્યા

admin

તંત્રના પાપે સ્થાનિક લોકો પરેશાન….

admin

Leave a Comment