27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુભાઈ રાઠવાએ ડુંગરવાટ ખાતે ચાલી રહેલ પાણી પુરવઠા યોજનાની કામગીરીનું નિરીક્ષણ કર્યું

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ હાથી પગલા જૂથ પાણી પુરવઠા યોજનાની કામગીરી ચાલી રહી છે. જે કામગીરીનું છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવા એ નિરીક્ષણ કર્યું હતું. સાંસદે કામગીરીનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. સાંસદ જશુભાઈ રાઠવાની સાથે છોટાઉદેપુર એપીએમસી ચેરમેન મુકેશભાઈ પટેલ, ડુંગરવાટ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ બીનાબેન રાઠવા, નાની બેજના સરપંચ બીપીનભાઈ રાઠવા, જિલ્લા પંચાયતના સદસ્યો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ડો બાબા સાહેબ આંબેડકરની ૧૩૫ જન્મ જયંતિની ઉજવણી છોટાઉદેપુર ખાતે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા અને જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશ રાઠવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું

admin

છોટાઉદેપુર તાલુકા પંચાયતના ભાજપના કારોબારી અધ્યક્ષ રાજેશ રાઠવા ફરી મેદાને રાજેશ રાઠવાએ ફેસબુક ઉપર પોસ્ટ મુકતા રાજકીય માહોલ ગરમાયો

admin

ગુજરાત વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વન મંત્રી મોહનસિંહભાઈ રાઠવાનો 82મો જન્મદિવસ ઉજવાયો

admin

Leave a Comment