41.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 26, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લો

છોટાઉદેપુર લોકસભાના સાંસદ જશુંભાઈ રાઠવાને સાંસદ બન્યાના એક વર્ષ પૂર્ણ થયા

સાંસદ જશુભાઈ રાઠવા એ આપી પ્રતિક્રિયા,

છોટાઉદેપુર લોકસભાના સર્વાંગીય વિકાસ માટે હર હમેશ કાર્યરત છું અને રહીશ એને સૌને ખાતરી આપું છું : જશુભાઈ રાઠવા

ગત એક વર્ષમાં રોડ, રસ્તા, પાણી, વીજળી, આરોગ્ય, સ્વાસ્થ્ય જેવી અનેકવિધ બાબતો માટે રજૂઆત કરી ફળદ્રુપ પરિણામ પણ આપ્યા છે : જશુભાઈ રાઠવા

છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં આવતી તમામ જનતા તમામ ધારાસભ્યો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંગઠનના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરું છું : જશુભાઈ રાઠવા

Related posts

છોટાઉદેપુરમાં ધોળા દિવસે થયેલ લુટના આરોપીઓને ગણતરીના કલાકો માંજ પકડી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ

admin

15 ઓગસ્ટ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે એ.સી.બી પોલીસ સ્ટેશન છોટાઉદેપુર ખાતે ફરિયાદીઓનું સન્માન કરવામાં આવ્યું તથા ભ્રષ્ટાચાર નિવારણ અંતર્ગત જન જાગૃતિ રેલીનુ આયોજન કરવામાં આવ્યું.

admin

છોટાઉદેપુર તાલુકાના અંબાલા ગામે મધ્ય ગુજરાત વીજ કંપનીની ગંભીર બેદરકારી સામે આવી

admin

Leave a Comment