27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

વિદેશી દારૂની હેરાફેરીના ગુન્હામાં રાજય બહારના નાસતા ફરતા આરોપીને સુરત ગ્રામ્ય જીલ્લાના કોસંબા તાલુકાના કરંજ ગામેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

છેલ્લા આઠ વર્ષથી છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના વિદેશી દારૂની હેરાફેરીના ગુન્હામાં રાજય બહારના નાસતા ફરતા આરોપીને સુરત ગ્રામ્ય જીલ્લાના કોસંબા તાલુકાના કરંજ ગામેથી ઝડપી પાડતી છોટાઉદેપુર પેરોલ ફર્લો સ્કવોડ

ઈમ્તીયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં ગુન્હા કરી નાસતા ફરતા પકડવાના બાકી હોય તેવા જીલ્લાના અને જીલ્લા બહારના તથા રાજય બહારના આરોપીઓની ધરપકડ કરી અસરકારક કામગીરી કરવા તમામ થાણા અમલદારઓ તથા તમામ શાખાના ઇન્ચાર્જ નાઓને સુચના કરેલ જે અનુસંધાને પેરોલ ફર્લો સ્કવોડના જે.ડી.રાઠોડ પોલીસ સબ ઈન્સ્પેકટર નાઓના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ વિજયભાઇ તથા અમરસીંગભાઇ નાઓને સંયુકત હયુમન ઈન્ટેલીજન્સ તથા ટેકનીકલ સર્વેલન્સ આધારે બાતમી હકીકત મળેલ કે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન C પાર્ટ ગુ.ર.નં.૨૩૬/૨૦૧૮ પ્રોહી કલમ ૬૫ એ.ઇ., ૯૮(૨), ૮૧, ૮૩ મુજબના ગુનાના કામે નાસતા ફરતા કુલ આરોપી ખુલસીંગભાઈ મથુરીયાભાઈ રાઠવાને સુરત ગ્રામ્ય જીલ્લાના કોસંબા તાલુકાના કરંજ ગામેથી ઝડપી પાડી ઉપરોકત ગુન્હાના કામે લ B.N.S.S-2023 ની કલમ 35 (1) I મુજબ અટકાયત કરી આગળની વધુ કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.

Related posts

બોડેલી પોલીસે ₹10.11 લાખના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

admin

છોટાઉદેપુર જિલ્લાના 138 જેતપુર વિધાનસભાના બોડેલી તાલુકાના ઝડુલીથી ખેરકુવા ગામે રીસર્ફેસિંગ રોડનું ધારાસભ્ય જયંતીભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે.

admin

બોડેલી સ્વામિનારાયણ મંદિર સભા હોલ ખાતે સમૂહ યોગાભ્યાસ કરી જિલ્લા કક્ષાના યોગ દિવસની ઉજવણી કરી

admin

Leave a Comment