35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
ડભોઈવડોદરા જિલ્લો

ડભોઇની નામાંકિત જી.એમ.વી.અંબિકા પ્રાથમિક શાળામાં બાળ દિવસની ઉજવણી કરવામાં આવી.

ડભોઇની નામાંકિત શ્રી દયારામ કેળવણી મંડળ સંચાલિત જી. એમ વી. અંબિકા પ્રાથમિક શાળામાં આજે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી.

પંડિત જવાહરલાલ નહેરુ ના જન્મદિન નિમિત્તે બાળ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં બાળકોના અધિકારો અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે.

જેમાં શાળાના પ્રમુખશ્રી દીપકભાઈ ભોઈવાલા સાહેબે ચોકલેટ આપીને પ્રોત્સાહિત કર્યા.જેમાં મુખ્યશિક્ષિકા આશાબેન કાપડિયા દ્વારા શ્રી જી.એમ.વી.અંબિકા પ્રાથમિક શાળાના બાળકોએ ગાયન,નૃત્ય અને રમતો જેવી મનોરંજક પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું. આ રીતે આ બાળદિનની ઉજવણીમાં શાળાના સૌ વિદ્યાર્થીઓ શિક્ષિકાબહેનો તેમજ શાળાના દરેક કર્મચારીઓએ ખુબ સરસ રીતે આયોજન કરીને કાર્યક્રમને ઉજવ્યો ઊજવ્યો.

Related posts

વડોદરા શહેર કોંગ્રેસ સેવાદળ દ્વારા 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી

admin

વડોદરા શહેરના વડસર ગામે ગોચરમાં ચાલી રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ પર એલસીબી જોન 3 ની ટીમે ત્રાટકી

admin

વડોદરા ના વિશ્વામિત્રી નજીક આવેલા સુભાષનગરમાં ઘાતકી હમલોમાં 19 વર્ષિય આશાસ્પદ યુવાનનું કરુણ મોત નીપજ્યું

admin

Leave a Comment