27.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

વડોદરામાં વધુ બે સ્થળ પરથી ચાઈનીઝ દોરી ઝડપાઈ

વડોદરામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીને કારણે કોઈ માસૂમના જીવનની ડોર ન કપાય તે માટે વડોદરા પોલીસની સતર્કતા અને સજાગતા પરિણામ લાવી રહી છે,ચાઈનીઝ દોરી સામે પોલીસનો સપાટો યાથવત રહેતા વધુ બે સ્થળ પરથી ચાઈનીઝ દોરી ઝડપાઇ છે જવાહરનગર પોલીસે ઉંડેરા ખાતે જય જલારામનગર સોસાયટીમાંથી ચાઇનીઝ દોરીના માંઝાનો જથ્થો પકડાયો હતો તો કુંભારવાડા પોલીસ ચાઇનીઝ દોરીનુ વેચાણ કરતા ઇસમને ઝડપી પડ્યો હતો.પોલીસના સપાટાથી ચાઈનીઝ દોરી વેચનારાઓ ફફડી ઉઠ્યા છે.

Related posts

ડભોઇ સરિતા ઓવરબ્રિજ ઉતરતા રિલાયન્સ મોલ પાસે પર ફરી વાહનો ફસાયા, નગરપાલિકાની બેદરકારીથી પ્રજા પરેશાન

admin

ડૉ. સર્વપલ્લી રાઘાકૃષ્ણન્ની જન્મ જયંતી નિમિત્તે અમિત નગર ખાતે આવેલ ડૉ. સર્વપલ્લી રાઘાકૃષ્ણન્ની પ્રતિમા ને ડે. મેયર અને સ્થાનિક નગર સેવકો દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

admin

વડોદરા શહેરના એરપોર્ટ સર્કલ નજીક આઇસર ચાલકે બે ટુ-વ્હીલર અને એક કારને અડફેટે લીધી

admin

Leave a Comment