30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
છોટા ઉદેપુરછોટાઉદેપુર જિલ્લો

નગરપાલિકાની ચૂંટણીઓને લઈને છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલીએ પ્રતિક્રિયા આપી

રાજ્ય ચૂંટણી પંચે નગરપાલિકાની ચૂંટણીઓની તારીખો જાહેર કરી છે,

છોટાઉદેપુર નગરપાલિકાની પણ આગામી દિવસોમાં ચૂંટણી યોજનાર છે,

નગરપાલિકાની ચૂંટણીઓને લઈને છોટાઉદેપુર શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી એ પ્રતિક્રિયા આપી હતી,

શહેર ભાજપ પ્રમુખ અંકુરભાઈ પંચોલી એ જણાવ્યું હતું કે આ વખતે છોટાઉદેપુર નગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ બેસાડીશું એ વિશ્વાસ સાથે આ વખતની અમે ચૂંટણી લડીશું

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં જિલ્લા પંચાયત સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ.

admin

છોટા ઉદેપુર જિલ્લામાં જિલ્લા કક્ષાના યોગ દિવસની હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી

admin

ટૂંકા ભવિષ્યમાં યોજાનાર નગર પાલિકા અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં ઉપયોગ માં લેવાનાર ઇ વી એમ મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકીંગ હાથ ધરાયુ

admin

Leave a Comment