વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર વન વિભાગ હેઠળ આવતા છોટાઉદેપુર શહેરમાં બાઈક રેલી કાઢી નગરજનોમાં જાગૃતા આવે તે માટે નગરમાં બાઈક રેલી કાઢવામાં આવી હતી.જેમાં ખૂબ મોટી સંખ્યામાં વન વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.

