Genius Daily News
Uncategorized

છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત આજે બીજા દિવસે જન જાગૃતિ માટે રેલી યોજાઈ

છોટાઉદેપુર નગર પાલિકા દ્વારા એસ.એફ.હાઇસ્કુલ છોટાઉદેપુરના સહયોગથી સ્વચ્છતા હિ સેવા ૨૦૨૪ અંતર્ગત આજે બીજા દિવસે સ્વચ્છતા માટે લોકોમાં જાગૃતા આવે તે માટે એક રેલીનું નગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલી નગરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી. આ રેલીની અંદર એસ.એસ.હાઇસ્કુલના વિઘાર્થીઓ અને છોટાઉદેપુર નગર પાલિકાના કર્મચારીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.

Related posts

વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા વિશ્વામિત્રી નદી સફાઈ અભિયાનનો સાતમો દિવસ

admin

વડોદરા મહાનગર પાલિકા દ્વારા અર્બન ઈનોવેશન ઈન્ફ્રા. સમીટ યોજવામાં આવી

admin

શાળાના નામ બદલીમાં તંત્રની-ભૂલ ને લઈ સાવલી તાલુકાના ગ્રામજનો જિલ્લા પંચાયત ખાતે ઘણા પ્રદર્શન યોજ્યા

admin

Leave a Comment