35.8 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
છોટાઉદેપુર જિલ્લોજેતપુર પાવી

જેતપુર પાવીના પાણીબાર ખાતે યોજાયો ચૂલનો મેળો, ગામેગામથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

મેળામાં ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, સાંસદ જશુભાઇ રાઠવા સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા

     પાવીજેતપુરના પાણીબાર ખાતે ચૂલાનો મેળો યોજાયો હતો. જેમાં છોટાઉદેપુર સાંસદ જશુભાઇ રાઠવા, પાવીજેતપુર વિધાનસભા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, નવનિયુક્ત જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પૂર્વ સંગઠન મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા, પાવીજેતપુર તાલુકા સંગઠન પૂર્વ પ્રમુખ  બાબુભાઈ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો તેમજ તાલુકા જિલ્લા સંગઠન હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ મેળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં આદિવાસીઓ રંગબેરંગી વસ્ત્રોમાં ઢોલ-નગારા, ત્રાસા અને પાવા સાથે પરંપરાગત ટીમલી નૃત્ય કરતા જોવા મળ્યા હતા.

મોહસીન સુરતી છોટાઉદેપુર

Related posts

છોટાઉદેપુર તાલુકાના અળસીપુર અને ગુડા ગામેથી ગેરકાયદેસર રીતે સાદી રેતી સંગ્રહ કરેલા ખનીજ જથ્થા પર તપાસ હાથ ધરાઇ

admin

વન વિભાગ છોટાઉદેપુર દ્વારા વડાપ્રધાનના જન્મદિવસને લઈને એક પેડ માં કે નામ કાર્યક્રમ

admin

નસવાડી તાલુકાના પોટલીપુરામાં ડેપ્યુટી કલેક્ટરની કાર નદીમાં ફસાઈ

admin

Leave a Comment