Genius Daily News
વડોદરાવડોદરા જિલ્લો

બે જૂથ વચ્ચે અથડામણ:પ્રતાપનગરમાં કુખ્યાત બૂટલેગરો બેફામ, દારૂના ધંધામાં લોહિયાળ ગેંગવોર

વાહનોની તોડફોડ બાદ આગચંપી દરોડામાં દેવેન્દ્ર ઉર્ફે દેવો ભાવસિંહ વણઝારા અને અર્જુન પરમાર સ્થળ ઉપરથી ઝડપાયા હતા. હસમુખ ઉર્ફે બાબર વણજારા સહિત 5 આરોપી ફરાર હતા. થોડા દિવસ અગાઉ નજીકમાં જ મહાનગર પાસે દારૂનો અડ્ડો ચલાવતા આતિશ ઠાકોર, શના ઠાકોરનાં અડ્ડે પણ દરોડો પડ્યો હતો. આ દરોડાને પગલે બંને બૂટલેગરોને એક બીજા પર શંકા ગઈ હતી અને પોતાને ત્યાં દરોડા પડવાની બાતમી અન્ય બુટલેગરે આપી હોવાથી બંને બૂટલેગરોનાં જૂથ વચ્ચે વેરઝેર ઉભુ થયું હતું.

Related posts

હરિ ભક્તિ ઇંડસ્ટ્રિયલ એરિયામાં આવેલ ગોડાઉન માં શોર્ટ સર્કિટ ને કારણે લાગી આગ

admin

વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં બંધ મકાનમાં આગ

admin

સાવલી તાલુકામાં યુવકનો કરુણ આપઘા-ત, વિસ્તારમાં શોક

admin

Leave a Comment