27.4 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 23, 2026
Genius Daily News
જુનાગઢ જિલ્લોવિસાવદર

રામેશ્વર આપાગીગા આશ્રમ સતાધાર ખાતે શિવ મહાપુરાણ કથાની પૂર્ણાહુતિ

રામેશ્વર આશ્રમ સતાધાર ખાતે તારીખ 10 /8 / 2025 થી તારીખ 16/ 8 2025 સુધી મહાશિવપુરાણ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પૂજ્ય મનીષ ભાઈ ઓઝા મનો દાદા ના મધુર કંઠે શિવભક્તોએ આ કથાનું રસપાન કર્યું હતું સાથે સાથે દરરોજ રાત્રીના નામે અનામી કલાકારો દ્વારા સંતવાણી નું પણ આયોજન કરવામાં આવ્યું હતું રામેશ્વર આપાગીગા આશ્રમ સતાધાર ખાતે ભોજન ભજન અને ભક્તિની ત્રિવેણી સંગમ જોવા મળ્યું હતું આ પવિત્ર શ્રાવણ માસ દરમિયાન હજારો શિવભક્તોને પૂજ્ય ગોવિંદ બાપુના સેવક સમુદાય આ શિવપુરાણનો લાવો લીધો હતો આમ આ શિવપુરાણ નું શાંતિપૂર્ણ ભક્તિમય વાતાવરણ વચ્ચે પૂર્ણ આવતી થઈ હતી દૂર દૂરથી સેવક સમુદાય ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શ્યામ ચાવડા વિસાવદર

Related posts

વિસાવદરમાં ફરી કમોસમી વરસાદની થઈ શરૂઆત

admin

વિસાવદર ખાતે સરદાર સન્માન યાત્રાનું થયું ભવ્ય સ્વાગત

admin

વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલીયા સામે જ પાર્ટી કાર્યકરોમાં નારાજગી

admin

Leave a Comment