30.1 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 27, 2026
Genius Daily News
Uncategorized

છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામે રસ્તાના અભાવે દર્દીને ઝોળીમાં નાંખી લઇ જતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા કોંગ્રેસ નેતા પ્રોસેસર અર્જુન રાઠવાએ ગામની મુલાકાત લીધી

છોટાઉદેપુર તાલુકાના મંડલવા ગામે રસ્તાના અભાવે દર્દીને ઝોળીમાં નાખી લઈ જતા હોવાનો વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો. ગામ લોકોએ વિડીઓ ઉતારી જાતે વાયરલ કર્યો હતો. સીમોડ ફળિયાથી બસ સ્ટેન્ડ સુધી જવાનો માર્ગ કાચો હોવાને લઇને આ પરિસ્થિતિ સર્જાઈ હતી. કાદવ કીચડ માથી ગ્રામજનો પસાર થવા મજબૂર બન્યા હતા. અને ગામ લોકોએ વિડિયો વાયરલ કરી પાકા રસ્તાની માંગ કરી હતી. જે મામલાની જાણ તથા કોંગ્રેસ નેતા પ્રોફેસર અર્જુન રાઠવા એ મંડલવા ગામની મુલાકાત લીધી હતી. જે રસ્તા નો વિડીયો વાયરલ થયો હતો ત્યાં પણ મુલાકાત લીધી હતી. અને ગ્રામજનો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

Related posts

ડભોઇ પાસે આવેલા વેગા ગામ ખાતે ઐતિહાસિક અને કોમી એકતાના પ્રતીક હજરત બાલે પીર બાવાના 588 વૉ ઉર્સ શરીફ મનાવવામાં આવ્યો

admin

નકલી ફાયર N.O.C. મુદ્દે ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલનું નિવેદન

admin

Approches probabilistes personnalisées pour surpasser le JackTop Casino

admin

Leave a Comment