Genius Daily News
Uncategorized

વડોદરા શહેરના નવા યાર્ડ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિનાથી દૂષિત પાણીની સમસ્યા

પાલિકા દ્વારા સમારકામના નામે સમગ્ર વિસ્તારમાં ખાડા ખોદી નાખવામાં આવ્યા છે પરંતુ દૂષિત પાણીની સમસ્યાનું હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી… ત્યારે આજે ત્રસ્ત નાગરિકો સાથે સ્થાનિક કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા ધરણા યોજવામાં આવ્યા… હવે જ્યાં સુધી સમસ્યાનું કાયમી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી ધરણા યથાવત રહેશે તેવી જાહેરાત કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા કરવામાં આવી છે…

Related posts

ડભોઇ તાલુકાના વઢવાણા રોડ પર તળાવ માં થતી શિંગોડાની મોટાપાયે ખેતી

admin

Tactiques affûtées au Wizebets Casino

admin

Roulette Low Stakes Best Bonus: A Comprehensive Guide

admin

Leave a Comment