32.2 C
101, 1ST Floor, Somnath Avenue, Opp Somnath Mahadev Temple Pitamber Pole, Fatehpura Vadodara - 390006
April 28, 2026
Genius Daily News
Uncategorized

કોન્ટ્રાકટ કર્મીઓએ મ્યુ. કમિશનરને ઘેર્યા

વડોદરા મહાનગર સેવા સદનના વિવિધ વિભાગોમાં કોન્ટ્રેક્ટમાં ફરજ બજાવતા કર્મચારીઓએ કાયમી કરવાની માંગ સાથે ગતરોજ સાંજે કમિશનર ઘરે જવા માટે નીકળ્યા ત્યારે કર્મચારીઓએ તેમની ગાડીનો ઘેરાવ કરી ગાડીમાંથી બહાર નીકળવા મજબૂર કર્યા હતા. કર્મચારીઓએ રસ્તો ન આપતા તેઓને ચાલતા જવાની ફરજ પડી હતી. કર્મચારીઓએ માંગ પૂરી કરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ભાજપ કોર્પોરેટર જયશ્રી સોલંકીના પતિ અને SC-ST કામદાર યુનિયનના અગ્રણી અશ્વિન સોલંકી પર આરોપ લગાવતાં જણાવ્યું હતું કે, અશ્વિન સોલંકીનું આવેદનપત્ર સ્વીકાર્યું છતાં કોર્પોરેશનને લીધું બાનમાં લીધું છે. કોર્પોરેશનના કોન્ટ્રેક્ટ અને કાયમી કર્મચારીઓને ઉશ્કેરી ગેરમાર્ગે દોર્યા છે.

Related posts

“સાહેબ જેલ ભેજ દો… પોલીસ બહુત મારતી હૈં…” આટલું કહેતા જ વકીલોએ ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લગાવ્યાં

admin

આસો સુદ શારદીય નવરાત્રી નો પ્રારંભ તથા વડોદરા શહેર માંડવી વિસ્તારમાં આવેલા મેલડી માતાના મંદિરે પ્રથમ નવરાત્રી નિમિત્તે મોટી સંખ્યામાં માય ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું

admin

Naviguer dans les énigmes des cotes pour une réussite incomparable au JackTop Casino

admin

Leave a Comment