નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52 માં બાળમેળામાં મારો જિલ્લો મારે વાનગી સ્પર્ધા યોજાઈ હતી જેમાં પૌષ્ટિક અને શિયાળમાં આરોગ્ય શકાય તેવી વાનગી નું પ્રદર્શન યોજાયું…
વડોદરા શહેર કમાટીબાગ ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 52 માં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 24 તારીખના રોજ આ બાળમેળા ની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે બીજા દિવસે શિક્ષકો દ્વારા મારો જિલ્લો મારી વાનગી સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકો દ્વારા તૈયાર કરેલી વાનગીઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં ઓસ્ટીક અને સ્વાદિષ્ટ સાથે શિયાળમાં આરોગી શકાય તેવી વાનગીઓ બનાવવામાં આવી હતી સાથે જ આ વાનગીઓનું પ્રદર્શન યોજાય હતું જેમાં મોટી સંખ્યામાં આવેલ બાળ મેળામાં મહિલાઓએ વાનગીઓ નિહાળી હતી

